CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક પદાર્થને જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જિ તેની અવધિ મહત્તમ ઊંચાઈ કરતાં બમણી હોય, તો અવધિનું મૂલ્ય .........
(સૂચન : ઉપરના પ્રશ્ન – 6 ના પરિણામનો ઉપયોગ કરો.)
જો અને હોય, તો અને વચ્ચેનો ખૂણો
પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતાં અડધી હોય, નો સમક્ષિતિજ સાથેનો પ્રક્ષિપ્ત કોણ .........
B.
Tips: -
એક ભૌતિક રાશિને રજૂ કરતો સદિશ છે, તો X-અક્ષ અને આ સદિશ વચ્ચેનો કોણ .......
નીચેની ભૌતિક રાશિઓમાંથી કઈ રાશિ અદિશ છે ?
પ્રવેગ
વેગ
રેખીય વેગમાન
તાપમાન