CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જૈવવિવિધતા ઘટવા માટેનું એક કારણ ......
તેમના વસવાટની નાબૂદી
તેમના વસવાટનું વિસ્તરણ
તેમના વસવાટની જાળવણી
તેમનો ઓછો વપરાશ
રેડ લિસ્ટ તૈયાર કરવાનો હેતુ શો છે ?
રોગોથી રક્ષણ મેળવવનો
રોગકારકોની જાતિઓને ઓળખવાનો
જૈવવિવિધતા આક્રમણને રોકવાનો
નાશપ્રાય: જાતિઓના બચાવ માટેના પ્રયોજનોને ઉત્તેજન આપવાનો
જૈવવિવિધતાની જાળવણી એટલે ......
જનીનસંકુલોની જાળવણી
જાતિઓની જાળવણી
નિવસનતંત્રોની જાળવણી
આપેલ તમામ
D.
આપેલ તમામ
જંગલોમાં ઝડપથી પથરાઈ રહેલી વિદેશી જાતિ કઈ છે ?
જેમ્નેમા સિલ્વેસ્ટ્રી
લેન્ટાના કૅમેરા
પેન્ટિએડિપ્લેન્દ્રા બ્રાઝિના
રેડ લિસ્ટ કોણ તૈયાર કરે છે ?
ICAR
UNESCO
WCU
WWF