નીચેના પૈકી કઈ વ્યાખા p-વિભાગના તત્વો માટે યોગ્ય નથી ?
-
જે તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોની જમણી બાજુએ અવેલાં હોય તેમને p-વિભાગનાં તત્વો કહે છે.
-
જે તત્વોના પરમાણુનો ઇલેક્ટ્રૉન વિન્યાસ ns2npx છે તેમને p-વિભાગના તત્વો કહે છે. જ્યાં x=1થી 6 તથા n=1 થી 6
-
જે તત્વોના પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રૉન p-કક્ષકમાં દાખલ થાય તેને p-વિભાગનં તત્વો કહે છે.
-
જે તત્વોના પરમાણુની બહ્યત્તમ કક્ષાની ઇલેક્ટ્રૉન-રચના ns2np1 થી ns2np6 હોય તેવાં તત્વોને p-વિભગનાં તત્વો કહે છે.