CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
C2H5OH નો અણુભાર 46 ગ્રામ/મોલ હોય અને 500 મિ.લી દ્વાવણમાં 23 ગ્રામ ઇથેનોલ ઓગાળવામાં આવેલ હોય તો દ્વાવણની સાંદ્વતા મોલારિટીમાં દર્શાવો.
1 M
2.0 M
0.5 M
1.5 M
78 ગ્રામ/મોલ
61 ગ્રામ/મોલ
244 ગ્રામ/મોલ
122 ગ્રામ/મોલ
1 કિગ્રા પાણીમાં 13.44 ગ્રામ CuCl2 દ્વાવ્ય કરવાથી મળતા દ્વાવણ માટે શોધો. કિગ્રા/મોલ નો અણુભાર = 134.4 ગ્રામ/મોલ.
0.04
0.2
0.32
0.16
જો કોઈ જલીય દ્વાવણનું ઠારબિંદુ -.186 સેલ્સિયમ હોય તથા સે. કિગ્રા. મોલ-1 અને સે. ક્રિગ્રા મોલ-1 તો ઉત્કલનબિંદુમાં થતો વધારો કેટલો થાય ?