CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?
સતત
અસતત
વિસ્તાર
આદર્શ
નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામં આવે છે ?
વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંત આકૃતિ
પાસપાસેની સ્તંભ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ
વૃત્તાંશ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ
આજના સમયમાં ઈન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે ?
અભ્યાસ માટે શિક્ષક્ની ફરજ બજાવે છે.
શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે.
યુવાનો માટેનું ફક્ત મનોરંજનાનું સાધન છે.
આર્થિક માહિતી અંગેની ડેટા CD કોણ તૈયાર કરે છે.
ખાનગી પ્રકાશકો
શાળાઓ
પ્રયોગશાળાઓ, સંશોધનકેન્દ્રો, સરકાર વગેરે
સામાન્ય વ્યક્તિઓ