Chapter Chosen

કૃષિક્ષેત્ર

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વર્ષ 2014 – 15ના અંદાજો પ્રમાણે ખેતીક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું ?

  • 72 % 
  • 49 % 
  • 26 % 

  • 24 %


2011ની વસ્તીગણતરી મુજબ કેટલા ટક વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે ?

  • 68.8% 

  • 72% 

  • 60% 

  • 74%


ખેતીક્ષેત્રમાં વર્ષ 2011 – 12 માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો ?

  • 53.1% 
  • 42.3% 
  • 13.9% 

  • 59.9%


હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો છે ?

  • 1961 

  • 1966 

  • 1969 

  • 1991


Advertisement

નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ ?

  • 1947 

  • 1969 

  • 1975 

  • 1982


D.

1982


Advertisement
Advertisement