Chapter Chosen

ગરીબી

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

માનવવિકાસ અહેવાલ - 1997 મુજબ આર્થિક વિકાસ તે .......... છે.

  • ધ્યેય 

  • સાધન 

  • સમાનતા

  • (a) અને (b) બંને 


ગરીબી એ કેવી ઘટના છે ?

  • નિરપેક્ષ

  • સામાજિક 

  • માનવસર્જિત 

  • સાપેક્ષ 


ગરીબી શું છે ?

  • વપરાશની ખર્ચના અભાવની સ્થિતિ

  • અભાવની સ્થિતિ 

  • અસમાનતાની સ્થિતિ 

  • ભૂખમરાની સ્થિતિ 


Advertisement

ગરીબી નક્કી કરવાની આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને શું કહેવાય ?

  • ગરીબીરેખા 

  • જીવનધોરણ

  • આવકરેખા 

  • ખર્ચરેખા 


A.

ગરીબીરેખા 


Advertisement

ગરીબી કેવો ખ્યાલ છે ?

  • કુદરતી

  • પરિમાણાત્મક 

  • ગુણાત્મક 

  • માનવતાવાદી 


Advertisement