CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મૂલ્યના સંગ્રાહક તરીકેની વધુ સારી કામગીરી બજવે છે.
નાણું
સોનું
વસ્તુ
ચલણી નોટો
નાણનું જુનામાં જૂનું સ્વરૂપ કયું ?
વસ્તુ નાણું
ધાતુ નાણું
સાંકેતિક નાણું
બૅન્કિંગ નાણું
અર્થતંત્રમાં માળખાની સ્થિતિચુસ્તતાને કારણે ફુગાવો સર્જાય તો તે ......... ફુગાવો છે.
આવકપ્રેરિત
કિંમત પ્રેરિત
પુરવઠા-પ્રેરિત
માળખાગત
અર્થતંત્રમાં ટુંકાગળા માટે અમૂક સેવા માટે ભાવવધારો થતો હોય, તો તે .........
આર્થિક વિકાસને અવરોધક છે.
આર્થિક સમસ્યા છે.
ફુગાવો નથી.
ફુગાવો છે.
ફુગાવાની સ્થિતિમાં ........... હોય છે.
નાણાંની ખરીદશક્તિ વધતી
વસ્તુનો પુરવઠો ઓછો
વસ્તુની માંગ ઓછી
વસ્તુના ભાવ સ્થિર
B.
વસ્તુનો પુરવઠો ઓછો