Chapter Chosen

વસ્તી

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

2001 થી 2011ના દશકમાં વસ્તી-વૃદ્ધિદર કેટલો નોંધાયો ?

  • 2.16%

  • 2 % અસપાસ 

  • 1.64% 

  • 1.97% 


C.

1.64% 


Advertisement

ભારતમાં પહેલું વસ્તીગણતરી પત્રક કઈ સાલમાં તૈયાર કરવામાં આવ્યું ?

  • 1951

  • 1871 

  • 1891 

  • 1901 


કયા સમયગાળામાં ભારતની વસ્તીવૃદ્ધિ ધીમી અને અનિયમિત હતી ?

  • 1901 – 1921 

  • 1911 – 1931 

  • 1901 – 1911 

  • 1911 – 1921


1911 થી 2011 સુધીનાં વર્ષોમાં ભારતની વસ્તી કેટલા ગણી થઈ છે ?

  • ત્રણ 

  • અઢી 

  • ચાર 

  • લગભગ પાંચ


વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે ?

  • ચોથા

  • બીજા 

  • પહેલા 

  • ત્રીજા 


Advertisement