CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેના પૈકી કયું કારણ વિદેશવેપાર માટેનું નથી ?
વિશિષ્ટીકરણ
ટેકનોલૉજી
સંસાધન
વિદેશવેપારમાં કયા સાધનની ભૌગોલિક ગતિશિલતા શૂન્ય હોય છે ?
મૂડી
નિયોજક
આંતરિક વેપાર અને વિદેશવેપાર વચ્ચેના તફાવતનું કારણ છે.
ઊંચા કરવેરા
સંસ્કૃતિ
છેલ્લા 30 વર્ષોમાં વ્યાવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે કેટલા ટકાનો વધારો નોંધાયો છે ?
9%
7%
6%
5%