જો α, β એ x2-2x + 2 = 0 નાં બીજ હોય, તો αn + βn = ......... .
0
જો ચતુર્ઘાત સમીકરણ x4 + ax3 + bx2 + cx + d = 0 (a, b, c, d ∈ R) નું કોઈપણ બીજ વાસ્તવિક સંખ્યા ન હોય તથા બે બીજનો સરવાળો 3 + 4 હોય અને બાકીનાં બે બીજનો ગુણાકાર 13 + i હોય, તો b = ......... .