Chapter Chosen

પર્યાવરણીય સમસ્યાઓ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

CPCBનું પૂર્ણ નામ શું છે ?

  • સેન્ટ્રલ પ્રોવિન્સ કન્ટ્રોલ બોર્ડ

  • સેન્ટ્રલાઇઝ પૉલ્યુશન ઍન્ડ કેમિકલ બોર્ડ

  • સેન્ટ્રલ પૉલ્યુશન ક્ન્ટ્રોલ બોર્ડ

  • સેન્ટ્રલ ફૉર પૉલ્યુશન ઍન્ડ કેમિકલ બોર્ડ


કયા પ્રકારનું પ્રદુષણ વનસ્પતિ વૃદ્વિ અને અકારન મૃત્યુ માટે જવાબદાર છે ?

  • જલપ્રદુષન

  • અવાજનું પ્રદુષણ

  • હવાનું પ્રદુષણ

  • ભૂમિપ્રદુષણ


સ્ક્રબર્સથી કયા પ્રકારનો વાયુ દૂર થઈ શકે છે ?

  • નાઇટ્રસ ઑક્સાઇડ

  • કાર્બન ડાયૉક્સાઇડ

  • સલ્ફર ડાયૉક્સાઇડ

  • ઑક્સિજન


ઇલેક્ટ્રૉસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં ઇલેક્ટ્રિક ચાર્જનું નિર્માણ થાય છે....

  • ભૂમિકણો

  • ધુમાડાના કણો

  • પ્રકાશ-રાસાયણિક સ્ત્રોત

  • પાણીના કણો


Advertisement

જલીય નીવાસસ્થાનમાં સરળતાથી પોષક દ્વવ્યો મળવાની ઘટના…..

  • જૈવિક વિશાલન

  • ન્યુટ્રોફિકેશન

  • મ્યુટેશન

  • ગ્રીનહાઉસ અસર


B.

ન્યુટ્રોફિકેશન


Advertisement
Advertisement