CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જે-તે વિસ્તારના નિવસનતંત્રમાં પ્રદુષણથી સર્જાતી અવ્યવસ્થા ત્યાં વસતા સજીવોના જીવનની ગુણવત્તા ...
ઊંચી લઈ જાય છે.
નીચી ઉતારે છે.
જાળવી રાખે છે.
મધ્યમસર રાખે છે.
ભારત સરકાર દ્રારા ઘી એન્વાયરમેન્ટ અૅક્ટ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો છે ?
1996
2008
1986
2005
હવાઈ પ્રદુષણના મુખ્ય સ્ત્રોત કયા છે ?
ગૃહ વપરાશ અને વાહનો
કુદરતી અને માનવ પ્રેરીત
ધુમાડા અને લાવાસ્ફોટથી પ્રસરતાં દ્રવ્યો
અશ્મિબળતણ અને વાહનોના ધુમાડા
માનવવસતિમાં વધારા સાથે કુદરતી નિવસનતંત્રોની ...........
પ્રાપ્ત જગ્યામાં ઘટડો થાય છે.
સ્થિરતા વધે છે
નકામા દ્રવ્યોના વિઘટન માટેની ક્ષમતા વધે છે.
ઉત્પાદકતા વધે છે.
A.
પ્રાપ્ત જગ્યામાં ઘટડો થાય છે.
પર્યાવરણનું પ્રદુષણ કયા પ્રકારનો અનિચ્છીક ફેરફાર છે ?
જૈવિક
ભૌતિક
રાસાયણિક
આપેલ પૈકી કોઈ પણ નહીં