Chapter Chosen

વનસ્પતિઓમાં વહન

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

રસસંકોચન થવાનું કારણ.........

  • શોષણ

  • અંત:ચુષણ

  • અંત:આસૃતિ

  • બહિ:આસૃતિ


જલક્ષમતા માટે જવાબદાર ત્રણ ઘટકોમાં સાંદ્વતા, દબાણ અને .........

  • ભેજ

  • પ્રકાશ

  • ગુરુત્વાકર્ષણ

  • તાપમાન


કોઈ પણ દ્વવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્વવાળા વિસ્તારમાંથી પોતાના ઓછા સંકેન્દ્વણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે તેને ઓળખવામાં આવે છે.

  • આસૃતિ

  • રસસંકોચન

  • પ્રસરણ

  • શોષણ


Advertisement

સુગર્(ખાંડ઼)નું મૂળસ્ત્રોતથી સિંક સુધીના સ્થળાંતરરણનો સિદ્વાંત સ્વીકૃત......

  • સંલગ્ન બળ સિદ્વાંત

  • સામૂહિક વહન

  • મેલેટ સિદ્વાંત

  • ડોનન સિદ્વાંત


D.

ડોનન સિદ્વાંત


Advertisement

જલવાહકમાં વહન હંમેશાં :

  • એકમાર્ગી

  • દ્વિમાર્ગી

  • બહુમાર્ગી

  • ત્રિમાર્ગી


Advertisement