CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિશ્લેષણનો નિયમ કોના દ્વારા પુન:સંશોધિત થયો ?
દ્દ-વ્રિસ
કોરેન્સ
શૅરમાર્ક
આપેલ તમામ
મનુષ્પમાં દૈહિક રંગસૂત્ર સંખ્યા .......... હોય છે.
22 જોડી
23 જોડી
43 જોડી
11 જોડી
ટ્રાયસોમી વ્યક્તિમાં રંગસૂત્ર સંખ્યા ............ હોય છે.
2n - 1
2n + 3
2n + 1
2n + 2
ટર્નર્સ સિન્ડ્રોમ થવાનું કારણ ......... છે.
પૉલિપ્લૉઇડી
પૉલિસોમિક રંગસૂત્રો
ટ્રાયસોમિક રંગસૂત્રો
મોનોસોમિક રંગસૂત્રો
D.
મોનોસોમિક રંગસૂત્રો
ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમમાં .......... હોય છે.
66 + XXY
44 + XO
45 + XY
44 + XXY