Chapter Chosen

ઉદ્વિકાસ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એફ. રેર્ડીએ કયો વાદ આપ્યો ?

  • ઉલ્કાપાષણ

  • અજીવજનન

  • આપત્તિ

  • જીવજનન


કેટલા વર્ષા પહેલા અજૈવ સ્વરૂપોમાંથી પ્રથમ જીવસ્વરૂપો ઉદ્દભવ્યા ?

  • 1000 મિલિયન

  • 3000 મિલિયન

  • 2000 મિલિયન

  • 4000 મિલિયન


Advertisement

દરેક સજીવો શેને અનુકુળ થવા પ્રયત્ન કરે છે ?

  • રહેઠાણને 

  • પોતાને 

  • અન્યને

  • આપેલ પૈકી એક પણ નહીં


A.

રહેઠાણને 


Advertisement

ઉભયજીવીઓને ઉદભવ આશરે કેટલા મિલિયન વર્ષ પૂર્વે થયો હશે ?

  • 165

  • 250

  • 325

  • 360 


જીવનું નિર્માણ નિર્જીવમાંથી થયું છે એવું કયો વાદ માને છે ?

  • ઉલ્કાપાષાણ

  • આપત્તિ

  • અજીવજનન

  • જીવજનન 


Advertisement