CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વસતિને આધારે ભારત વિશ્વમાં કયું સ્થાન અધરાવે છે ?
દ્વિતીય
પ્રથમ
ચોથું
પાંચમું
પુરુષમાં વંધ્યત્વની પદ્વતિને...... કહે છે.
'વંધ્યત્વ'
'સ્ત્રી-નસબંધી'
'પુરુષ-નસંબધી'
આપેલ તમામ
વિશ્વના કયા દેધે કુટુંબ-વ્યવસ્થા માટે પ્રથમ રાષ્ટ્રીય સ્તરે યોજનાઓ અને કાર્યક્રમો અમલી બનાવ્યા ?
ભારત
અમેરિકા
ચીન
જાપાન
ભારત .......... % વિશ્વની વસતિને આધાર આપે છે ?
16.21
16.00
16.87
17.87
પ્રજનનતંત્રનાં સામાન્ય કાર્યો એટલે......
પ્રાજનનિક સ્વાસ્થ્ય.
પ્રજનન-સંભાળ
A અને B
આપેલ પૈકી એક પણ નહિ
A.
પ્રાજનનિક સ્વાસ્થ્ય.