CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા પ્રકારનાં જનીન દ્વારા વિષારી પ્રોટીન ઉત્પન્ન થાય છે ?
Cyr જનીન
Bt જનીન
Cry જનીન
વિષારી જનીન
Bt શું સૂચવે છે ?
બાયોટેકનોલૉજી
બેસિલસ થુરીન્જિએન્સીસ
જૈવ ખાસિયતવાળી વનસ્પતિ
આપેલ પૈકી એક પણ નહી
માનવ ઇન્સ્યુલિનમાં કેતલા એમિનો ઍસીડ હાજર હોય છે ?
31
21
51
30
કોના લીધે અસક્રિય વિષ સક્રિય વિષમાં ફેરવાય છે ?
આલ્કલીય pH
તટસ્થ pH
અમ્લીય pH
ઉત્સેચકો
હરીયાળી ક્રાંતિના કેટલા ગણો અન્નઅન્ન-પૂરવઠો વધ્યો છે ?
બે ગણો
ત્રણ ગણો
બહુ ગણો
આપેલ પૈકી એક પણ નહી
B.
ત્રણ ગણો