CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હરિતક્રાંતિ દરમિયાન અન્નપુરવઠામાં શેને કારણે વધારો થાયો ?
વનસ્પતિજન્ય રસયણોનો ઉપયોગ
ખેતરસાયણોનો ઉપયોગ
રસયણોનો ઉપયોગ
જૈવરસાયણઓનો ઉપયોગ
હલમાં વિશ્વની વસ્તી કેટલી છે ?
6 બિલિયન કરતા વધારે
8 બોલિયના કરતા વધારે
7 બિલિયના કરતા વધારે
9 બિલિયના કરતા વધારે
જનીન ઈજનેરીવિદ્યાના ઉપયોગા દ્રારા આનુવંશીકા દ્રવ્યમાં ફેરફાર કરેલ સજીવને શું કહે છે ?
જનીનિક રીતે રૂપાંતરિક સજીવ
જનીનિક રીતે મૂળભુત સજીવ
જનીનિક રીતે વિકૃત સજીવ
જનીનિક રીતે આધુનિકા સજીવ
ખેતરસાયણો શું ઓછુ કરે છે ?
જમીનનો ભેજ
જમીનનો ઘસારો
જમીનનો pH
જમીનની ફળદ્રુપતા
નીચે આપેલ પૈકી કયા ઔદ્યોગિક ક્ષેત્રમાં બાયોટેકનોલૉજી ઉપયોગી છે ?
ખેતીવાડી
સ્વાસ્થ્ય સંભાળ
પર્યાવરણ
આપેલ તમામ
D.
આપેલ તમામ