CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયાં પ્રાણીઓ બહુભાજન દ્વારા પ્રજનન કરે છે ?
હાઇડ્રા
પ્લાઝમોડિયમ
અળસિયું
સ્પોન્જિલા
કશાવિહીન બીજાણુને કોનિડીયા (અચલબીજાણુ) કહેવાય તે શેમાં જોવા મળે છે ?
પેનિસિલિયમ
હાઇડ્રા
અમીબા
ક્લેમિડોમોનાસ
પક્ષ્માધારી બીજાણુ કોને કહેવાય ?
અચલબીજાણુ
પક્ષ્મબીજાણુ
સમબીજાણુ
વિષમબીજાણુ
કયાં પ્રાણીઓ બાહ્યકલિકાસર્જન દ્વારા પ્રજનન કરે છે ?
હાઇડ્રા
સ્પોન્જિલા
પ્લાઝમોડિયમ
અમીબા