CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સાચો ક્રમ આહારશૃંખલા માટે પસંદ કરો.
વનસ્પતિપ્લવકો → પ્રાણીપ્લવકો → પક્ષી
ખરેલા પર્ણો → જીવાણુ → કિટકીય ડિંભ
ઘાસ → કાચીંડો → કીટક → પક્ષી
ઘાસ → શિયાળ → સસલું → પક્ષી
સંખ્યાકીય પિરામિડ એટલે .............
સમાજમાંની ઉપજાતિઓ
પોષક-સ્તરે રહેલા સજીવો
કોઈ એક વિસ્તારમાં જોવા મળતી જાતિઓ
સમાજમાંના વ્યક્તિગત સજીવો
તૃણભૂમિના પિરામિડ હંમેશા કેવા હોય છે ?
ત્રાકાકાર
હંમેશા ઉંધો
હંમેશા સીધો
A અને B બંને
C.
હંમેશા સીધો
એવી આહાર-શૃંખલા કે જેમાં પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સંશ્ર્લેષિત ખોરાકનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન કરે છે.
ઉપભોગી આહારશૃંખલા
ભસકીય આહારશૃંખલા
પરોપજીવી આહારશૃંખલા
મૃત્દ્રવ્ય આહારશૃંખલા
સજીવ અને તેના પર્યાવરણના આંતરસબંધનો અભ્યાસ એટલે .......
ભૂતંત્ર
પરિસ્થિતિવિદ્યા
નિવસનતંત્ર
જૈવભુગોળ