Chapter Chosen

પ્રવાહ વિદ્યુત

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
એક બૅટરી સાથે જ્યારે 2 straight capital omega અવરોધ જોડવામાં આવે છે, ત્યારે મળતો પ્રવાહ ૦.9 A છે અને  7 straight capital omega નો અવરોધ જોદવામાં આવે, ત્યારે મળતો પ્રવાહ 0.3 A થાય છે, તો બૅટરીનો આંતરિક અવરોધ = ............
  • 0.5 space capital omega
  • 1.0 space straight capital omega
  • 1.2straight capital omega

  • 2.0 straight capital omega


A.

0.5 space capital omega

Tips: -

પ્રથમ કિસ્સામાં,

V = 0.9 r + (0.9) (2)

therefore V = 0.9 r + 1.8            ...... (1)

બીજા કિસ્સાઆં,

V = (0.3) R + (0.3) (7)

V = 0.3R + 2.1                ....... (2)

બંને સમીકરણો સરખાવતાં,

0.9r + 1.8 = 0.3r + 2.1

0.6r = 0.3 

thereforer = 0.5 capital omega

Advertisement
સમાન આડછેદ ધરાવતી વર્તુલાકાર રિંગનો અવરોધ R છે. રિંગનું કેન્દ્વ 0 છે અને રિંગ પર બે બિંદુઓ P અને Q આવેલાં છે. જો angle PQR= straight theta હોય, તો બિંદુઓ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............... .
[રિંગની ત્રિજ્યા = r અને એકમ લંબાઇદીઠ રિંગનો અવરોધ = straight rho]
  • fraction numerator Rθ over denominator 4 straight pi squared end fraction left parenthesis 2 pi space minus space theta right parenthesis
  • open parentheses 1 space minus space fraction numerator straight theta over denominator 2 space straight pi end fraction close parentheses

  • fraction numerator R theta over denominator 2 pi end fraction
  • straight R space open parentheses fraction numerator 2 straight pi space minus space straight theta over denominator 4 space straight pi end fraction close parentheses

એક વાહક તારને વિદ્યુતક્ષેત્ર 5 space cross times space 10 to the power of negative 8 end exponent space Vm to the power of negative 1 space end exponentલાગુ પાડતાં પ્રવાહ ઘનતા 2.5m-2 માલૂમ પડે છે, તો વાહકની અવરોધકતા ............. .
  • 1 space cross times space 10 to the power of negative 8 end exponent space straight capital omega space straight m
  • 2 space cross times space 10 to the power of negative 8 end exponent space straight capital omega space straight m
  • 0.5 space cross times space 10 to the power of negative 8 space end exponent straight capital omega space straight m
  • 12.5 space cross times space 10 to the power of negative 8 end exponent space straight capital omega space straight m

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 space cross times space 10 to the power of negative 11 end exponent space straight m ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંઅચળઝડપ 2.2 space cross times space 10 to the power of 6 space straight m space straight s to the power of negative 1 end exponent spaceથી ગતિ કરે છે, તો તેના વડે રચાતો પ્રવાહ ............... .
  • 1.12 A

  • 1.06 mA

  • 1.06 A

  • 1.12 mA


પોતાના પરિઘ પર straight lambda જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી R ત્રિજ્યાની એક રિગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને straight omega જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય, તો આ રીતે કેટલા વિદ્યુતપ્રવાહનું નિર્માણ થાય ?
  • Rωλ
  • R2 ωλ

  • Rω squared straight lambda
  • straight R space ωλ squared

Advertisement