Chapter Chosen

વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બે જુદી જુદી આવૃત્તિઓ ધરાવતો પ્રકાશ કે જેમાં ફોટોનની ઊર્જાઓ અનુક્રમે 2 eV અને 10 eV છે. સફળતાથી એક ધાતુ કે જેનું વર્કફંક્શન 1 eV છે તેને પ્રકાશિત કરે છે. તો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર ..............
  • 1 : 5

  • 3 : 11

  • 1 : 9

  • 1 : 3


ફોટો ઈલેક્ટ્રિક અસર ધાતુની સપાટી પર f1 અને f2 આવૃત્તિના પ્રકાશ માટે મળે છે. જ્યાં f> f2 છે. જો ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાઓનો ગુણોત્તર 1 : k હોય તો ધાતુની સપાટી માટે થ્રેસોલ્ડ આવૃત્તિ .............
  • fraction numerator bold f subscript bold 1 bold space bold minus bold space bold f subscript bold 2 over denominator bold k bold space bold minus bold space bold 1 end fraction
  • fraction numerator bold kf subscript bold 1 bold space bold minus bold space bold f subscript bold 2 over denominator bold k bold space bold minus bold space bold 1 end fraction
  • fraction numerator bold kf subscript bold 1 bold space bold minus bold space bold f subscript bold 2 over denominator bold k bold space bold minus bold space bold 1 end fraction
  • fraction numerator bold f subscript bold 2 bold space bold minus bold space bold f subscript bold 1 over denominator bold k end fraction

Advertisement

કેથોડ કિરણોના સંદર્ભમાં શું સાચું નથી ?

  • તે ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે.

  • તે વિદ્યુતભારિત કણો છે.

  • તે પ્રકાશની ઝડપ જેટલી ઝડપથી ગતિ કરે છે.

  • ચૂંબકીયક્ષેત્ર વડે વિચલન થાય છે.


C.

તે પ્રકાશની ઝડપ જેટલી ઝડપથી ગતિ કરે છે.


Advertisement
જ્યારે ધાતુની સપાટી પર દ્રશ્યપ્રકાશ આપાત કરતાં ફોટો ઈલેક્ટ્રૉનનું ઉત્સર્જન થતું નથી તો બીજા વિકિરણો કયા પસંદ કરવા જોઇએ
  • રેડિયો તરંગો

  • અલ્ટ્રાવાયોલેટ વિકિરણો

  • ઈન્ફ્રારેડ વિકિરણો

  • માઈક્રોવેવ્ઝ


પ્રોટોન સાથે સંકળાયેલ તરંગ માટે દ-બ્રૉગ્લી તરંગલંબાઈમાં 0.25 %નો ફેરફાર થાય છે. જો તેના વેગમાનમાં p0 જેટલો ફેરફાર થતો હોય તો તેનું પ્રારંભિક વેગમાન = ..............
  • 100 po

  • 200 po

  • 401 po

  • 450 po


Advertisement