CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હંમેશાં શૂન્ય હોય છે.
વિદ્યુત દાઇપોલની ક્ષેત્રની સાપેક્ષ ગોઠવણ પર આધારિત છે.
કદી પણ શૂન્ય કોઈ શકે નહિ.
વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ પર આધારિત છે.
ધાતુના બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર q છે. જ્યારે આ બે ગોળાઓને એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળા A સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે, તો હવે Cને B વચ્ચે બળ લાગશે. (બંને ગોળાઓ વચ્ચેનું અંતર બદલાતું નથી.)
F
2 F
C.
Tips: -
r અંઅત્રે આવેલા બે ગોળાઓ A અને B પરનો વિદ્યુતભાર q છે. આથી તેમની વચ્ચે લાગતું બળ,
હવે, વિદ્યુતભાર રહિત ગોળા C નો A સાથે સંપર્ક કરતાં,
ગોળા A પરનો વિદ્યુતભાર
ગોળા C પરનો વિદ્યુતભાર
ગોળા C ને B સાથે સંપર્ક કરવી છુટો પાડતાં,
ગોળા B પરનો વિદ્યુતભાર
ગોળા C પરનો વિદ્યુતભાર
આમ, સમગ્ર ઘટનાને અંતે,
હવે, ગોળા A અને ગોળા B વચ્ચે લાગતું બળ,