Chapter Chosen

ઑલ્ટરનેટિંગ કરન્ટ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

A.C. સપ્લાયના વૉલ્ટેજ સમય સાથે bold V bold space bold equals bold space bold 100 bold space bold sin bold space bold 100 bold space bold pi bold space bold t bold space bold cos bold space bold 100 bold space bold pi bold space bold t bold comma જ્યાં t સેકન્ડમાં અને V વૉલ્ટમાં છે.

  • સપ્લાયના મહત્તમ વૉલ્ટેજ 100 V છે.

  • સપ્લાયના મહત્તમ વૉલ્ટેજ 50 V છે.

  • સપ્લાયના મહત્તમ 25 વૉલ્ટેજ છે.

  • સપ્લાયની આવૃત્તિ 50 Hz છે.


Advertisement

220 ઈમ્પિડન્સ ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં વૉલ્ટેજ 220 V થી 22 V થાય તો વહેતો પ્રવાહ .........

  • 1 A

  • 0.1 A

  • 1 mA

  • 0.1 mA


B.

0.1 A

Tips: -

bold I subscript bold S bold space bold equals bold space bold V subscript bold s over bold Z bold space bold equals bold space bold 22 over bold 220 bold space bold equals bold space bold 0 bold. bold 1 bold space bold A

Advertisement

માત્ર કેપેસિટર ધરાવતા A.C. પરિપથમાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત ................... હોય.

  • bold pi
  • bold pi over bold 2
  • bold 0
  • bold pi over bold 3

પંખાની મોટરનો ઈન્ડક્ટન્સ 0.1 H છે. 50 Hz આવૃત્તિએ મહત્તમ પાવર મેળવવા માટે ...........

  • તેની સાથે bold 100 bold space bold capital omega નો અવરોધ શ્રેણીમાં જોડવો જોઈએ.

  • તેની સાથે bold 100 bold space bold μF નું કેપેસિટર શ્રેણીમાં જોડવું જોઈએ.

  • તેની સાથે bold 15 bold space bold capital omega નો અવરોધ શ્રેણીમાં જોડવો જોઈએ.

  • તેની સાથે bold 50 bold space bold μFનું કેપેસિટર શ્રેણીમાં જોડવું જોઈએ.


એ.સી. પરિપથમાં પ્રવાહ વૉલ્ટેજ કરતાં કળામાં bold pi over bold 3 પાછળ હોય તો પરિપથમાં ............. ઘટકો હશે.
  • R અને L

  • R અને C

  • L અને C

  •  માત્ર R


Advertisement