CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
150 - 600
50 - 400
150 - 400
50 - 600
એક ટીવે ટાવરની ઉંચાઈ 150 m છે. જો તેના દ્વારા 50 લાખ વસ્તીને આવરી લેવાતી હોય તો ટાવરની આસપાસ વસ્તી ઘનતા કેટલી હોય ? (પૃથ્વીની ત્રિજ્યા )
82. 6 km2
828.6 km2
876.6 km2
800.6 km2
આયનોસ્ફિયરના કોઈ એક સ્તર દ્વારા 10 MHz થી ઉંચી આવૃત્તિ ધરાવતા તરંગો પરાવર્તિત થતા નથી. આ સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ઘનતા ગણો.
1592 MHz
159.2 Hz
1592 Hz
1592 kHz
એક ટીવી ટ્રાન્સમિટરનો પ્રોગ્રામ 128 km ત્રિજ્યાવાળા વર્તુળાકાર વિસ્તાર સુધી નિહાળી શકાય તે માટે તેનું ટ્રાન્સમીટિંગ એન્ટેના કેટલી ઉંચાઈએ મૂકવું જોઈએ ?
1280 m
79 m
1050 m
1560 m
A.
1280 m
Tips: -