Chapter Chosen

તરંગ પ્રકાશશાસ્ત્ર

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
I અને 4I તીવ્રતાવાળા પ્રકાશના બે બીમ વ્યતિકરણ પામીને પડદા પર શલાકાની ભાત સર્જે છે. બિંદુ A પર તેમની વચ્ચેનો કળાતફાવત bold pi over bold 2 છે અને બિંદુ B પર તે bold pi છે, તો A અને B પરની પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત .................... છે.
  • 2I

  • 4I

  • 5I

  • 7I


Advertisement
વ્યતિકરણ ઉપજાવતા બે તરંગોના સ્થાનાંતરો bold y subscript bold 1 bold space bold equals bold space bold 4 bold space bold sin bold space bold omega bold space bold t bold space bold અન ે bold space bold y subscript bold 2 bold space bold equals bold space bold 3 bold space bold sin bold space open parentheses bold ωt bold space bold plus bold space bold pi over bold 2 close parentheses છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર .................... છે.
  • 5

  • 7

  • 1

  • શૂન્ય


A.

5


Advertisement
યંગના બે સ્લિટના પ્રયોગમાં, પડદા પરના જે બિંદુએ પથતફાવત bold lambda છે ત્યાં તીવ્રતા K છે તો જે બિંદુએ પથતફાવત bold lambda over bold 4 હોય ત્યાં તીવ્રતા ........................ થશે.
  • bold K over bold 4
  • bold K over bold 2
  • K

  • શૂન્ય


આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાતળા માધ્યમ પર આપાત થાય છે. તેથી પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ મળે છે. જો પરાવર્તનકોણ r અને વક્રીભવનકોણ r' હોય તો ક્રાંતિકોણ .................... થશે.
  • sin-1 (tan r)

  • tan-1 (sin i)

  • sin-1 (tan r')

  • tan-1 (sin r)


યંગના બે સ્લિટના પ્રયોગમાં જે બિંદુએ તીવ્રતા મહત્તમ તીવ્રતાની bold 1 over bold 4 ગણી હોય તે બિંદુનું કોણીય સ્થાન................
  • bold sin to the power of bold minus bold 1 end exponent bold space open parentheses bold lambda over bold D close parentheses
  • bold sin to the power of bold minus bold 1 end exponent bold space open parentheses fraction numerator bold lambda over denominator bold 3 bold d end fraction close parentheses
  • bold sin to the power of bold minus bold 1 end exponent bold space open parentheses fraction numerator bold lambda over denominator bold 4 bold d end fraction close parentheses

Advertisement