Chapter Chosen

પરમાણુઓ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
10 MeV ઊર્જા ધરાવતો straight alpha minusકણ હેડ-ઑન સંઘાત અનુભવે છે, તો Z = 50 પરમાનુંક્રમાક ધરાવતા ન્યુક્લિયસથી તેનું Distance of Closest Approach કેટલું થશે ?
  • 1.44 space cross times space 10 to the power of negative 14 end exponent space straight m
  • 2.88 cross times 10-14 m

  • 0.53 cross times10-10 m

  • fraction numerator 0.53 space cross times space 10 to the power of negative 10 end exponent over denominator 50 end fraction space m

Advertisement
બોહરના અધિતર્ક મુજબ r  ત્રિજ્યાની સ્થિતિ કક્ષામા રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન .................... ને સમપ્રમાણમાં હશે.
  • r

  • 1 over straight r
  • square root of straight r
  • r2


C.

square root of straight r

Tips: -

બોહરના અધિતર્ક 2 અનુસાર સ્થિતિ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L = fraction numerator nh over denominator 2 straight pi end fraction હોય છે.

જ્યાં n = 1, 2, 3, ………

therefore space straight L space proportional to space straight n                       .....(1)


હવે, ઇલેક્ટ્રૉન કક્ષાની ત્રિજ્યા r space proportional to space n squared

          square root of r proportional to space n              ....... (2)

પરિણામ (2)  નો ઉપયોગ પરિણામ (1) માં મૂકતા,

proportional to space square root of straight r


Advertisement
હાઇડ્રોજન પરમાણું દ્વિતીય કક્ષાની ત્રિજ્યા R છે. તેની તૃતીય કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?
  • 3 R

  • 2.25 R

  • 9 R

  • straight R over 3

લાઇમન શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઇ છે, તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઇ .......... થશે.
  • 27 over 5 lambda
  • 5 over 27 lambda
  • begin inline style 9 over 2 end style lambda
  • 2 over 5 lambda

Advertisement