CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
X-raysની ભેદનશક્તિ ................ વધારી શકાય.
ફિલામેન્ટમાં પ્રવાહ વધારીને
ફિલામેન્ટમાં પ્રવાહ ઘટાડીને
કેથોડ અને એનોડ વચ્ચે p.d. વધારીને
કેથોડ અને એનોડ વચ્ચે p.d. ઘટાડીને
3R
2R
B.
Tips: -
લાઈમન શ્રેણીની પ્રથમ રેખા માટે n = 2 મૂકતાં,
તરંગ સંખ્યા
હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન n = n1 માંથી n = n2 કક્ષામાં સંક્રાંતિ કરે છે. પ્રારંભિક સ્થિતિમાં અવર્તકાળ અંતિમ સ્થિતિના આવર્તકાળ કરતાં 8 ગણો છે, તો n1 અને n2 ના શક્ય મૂલ્યો............
હાઈડ્રોજન પરમાણુ માટે રીડબર્ગ અચળાંક R જણાવો.