Chapter Chosen

સેમીકન્ડક્ટર ઇલૅક્ટ્રૉનિક્સ : દ્વવ્યો રચનાઓ અને સાદા પરિપથ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સિલિકોન PN જંકશન ડાયોડમાં ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં વિદ્યુતભાર વાહકોનું વહન શાના કારણે મળે છે ?
  • સિવર્સ અને ફોર્વર્ડ બાયસ બંનેમાં ડ્રીફટને લીધે.

  • ફોરવર્ડ બાયસમાં ડ્રીફ્ટ અને રિવર્સ બાયસમાં ડિફ્યુઝનને લીધે

  • ફોરવર્ડ અને રિવર્સ બાયસ બંનેમાં ડિફ્યુઝનને લીધે.

  • રિવર્સ બાયસમાં ડ્રિફ્ટ અને ફોરવર્ડ બાયસમાં ડિફ્યુઝનને લીધે


લોજિક ગેટ એ .................... ઇલેક્ટ્રૉનિક પરિપથ છે.
  • લોજિકલ નિર્ણય લેતો

  • ઇલેક્ટ્રોન્સને એક જ દિશામાં વહેવડાવતો

  • બાયનરી એલ્જિબ્રા

  • 0 અને 1 વચ્ચે બદલાતાં મૂલ્યવાળો


Advertisement

આપેલ ટુથ ટેબલ કયા ગેટનું છે ?

  • NAND

  • NOR

  • OR

  • NOR


C.

OR


Advertisement
PN જંકશન ડાયોડને લાગું પાડતાં તે અવાહક તરીકે વર્તે છે ?
  • ફોરવર્ડ બાયસ

  • રિવર્સ બાયસ

  • A.C.વૉલ્ટેજ

  • ઉપરમાંથી એકપણ નહી


કન્ડકશન બેન્ડ અને વેલેન્સ બેન્ડની ઊર્જાનો તફાવત 0.07 eV ના ક્રમનો છે તો તે ...................... છે.
  • વાહક

  • અર્ધવાહક

  • મિશ્રધાતુ

  • અવાહક


Advertisement