અને ના મૂલ્ય અનુકમે 10 એકમ અને 20 એકમ છે. જો આ બે સદિશો વચ્ચે 30 નો ખૂણો રચાતો હોય, તો પરિણામી સદિશ(R) નું મૂલ્ય ......... એકમ અને પરિમાણી સદિશ નો સાથેનો ખૂણો ...... મળે. (લો)
30 એકમ, 30
10 એકમ, 30
29 એકમ, 30 30'
39 એકમ, 30 30'
જોગર્સ પાર્કમાં એક માણસ 30 m ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર બે પરિભ્રમણ પૂર્ણ કરે છે, તો આ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર અને સ્થાનાંતરનો તફાવત .......... m થશે.
શૂન્ય
m દળના એક પદાર્થ પર ત્રિ પારિમાણિક અવકાશમાં બળ લાગે છે, તો આ બળ x-અક્ષ સાથે ......... ખૂણો બનાવશે.
અને માટે, એ કરતાં 73 % વધારે છે, તો અને વચ્ચેનો ખુણો ....
30
60
90
0
Advertisement
અને નો સરવાળા સદિશ એ સાથે કોણ અને સાથે કોણ બનાવતો હોય, તો