તાંબાનાં સળિયામાંથી DC પ્રવાહ વહે છે, તો પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકિયક્ષેત્ર
માત્ર સળિયાની અંદર
માત્ર સળિયાની બહાર
સળિયાની અંદર કે બહાર નહિ
સળિયાની અંદર અને બહાર બંને સ્થાને
I વિદ્યુતપ્રવાહ ધારિત અનંત લંબાઈની સુરેખ તારને આકૃતિમં દર્શાવ્યા પ્રમાણે r m ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપમાં વાળેલ છે, તો તેના કેન્દ્ર પાસે ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર.
શુન્ય
અનંત
L લંબાઈના એક તારમાંથી I વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના એક છેડાથી D લંબ અંતરે આવેલા P બિંદું પાસે ચુંબકિયત્ર....
અનંત
Advertisement
35 μC નો વિદ્યુતભાર 2 ×106 ms-1 ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે, તો P બિંદુ આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર = .......... μT છે.
શુન્ય
2524
242.5
2425
C.
242.5
Advertisement
બાજુવાળા સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુમાં વિષમઘડી દિશામાં I પ્રવાહ વહે છે, તો તેના કેન્દ્ર પર ઉદભવતું ચુંબકિયક્ષેત્ર