2 cm લંબાઈ અને 4 cm પહોળઈવાળી લંબચોરસ પૃષ્ઠને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. આ લંબચોરસને લંબ ઊર્ધ્વદિશા સાથે 30 ના કોણે અંદરની દિશામાં 0.3 T નું સમાન ચુંબકિયક્ષેત્ર લાગુ પાડેલ છે, તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ .......... Wb થશે.
12 × 10-6
8 × 10-6
1.2 × 10-6
8 × 10-5
2 cm લાંબી તથા 1 cm પહોળી લંબચોરસ લૂપને 10 A પ્રવાહધારિત અનંત લંબાઈના વાહકતારના સમતલમાં લૂપની પહોળાઈ બાજુ સમાંતર રહે તેમ મૂકેલ છે. લૂપનો નજીકનો છેડો વાહકતારથી 2 cm કૂર હોય તો લૂપ સાથે સંકળાતું ચુંબકિય ફલક્સ ............ G cm2 હશે.
2
1.386 × 10-8
1.386
2 × 10-8
સમાન પૃષ્ઠ ક્ષેત્રફલ ધરાવતા 10 અને 20 આંટાવાળા બે ગૂંચળાને સમાન ચુંબકિયક્ષેત્રમાં તેમના પૃષ્ઠ ક્ષેત્રને લંબરૂપે ગોઠવાય તેમ મૂકેલ છે. બંને ગૂંચળાને અનુક્રમે જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં t સમયે તેમની સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ સમાન બને છે, તો ...............
2 × 10-4 G તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં 10 cm ત્રિજ્યા અને 10 આંટા ધરાવતી વર્તુળાકાર લૂપનું સમતલ પ્રારંભિક ક્ષેત્રને લંબરૂપે છે. આ લૂપને 2 rad s-1 અચળ કોણીય ઝડપથી ભ્રમણ આપતાં તેની સાથે સંકળાયેલું ચુંબકિય ફલક્સ ........ સમયે મહત્તમ કરતાં અડધું થશે.
Advertisement
100 cm તથા 1 cm ત્રિજ્યા ધરાવતી મોટી અને નાની બે વર્તુળકાર રિંગો સમકેન્દ્રિય અને સમતલસ્ય ગોઠવેલ છે. જો મોટી રિંગમાંથી 1 A વીજપ્રવાહ પસાર થતો હોય, તો નાની લૂપ સાથે ગોઠવયેલ ચુંબકિય ફલક્સ ............ .