Chapter Chosen

મનોવલણ અને પૂર્વગ્રહ

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલિ પર વધુ અસર કરતું પરિબળ કયું છે ? 
  • આનુવંશિકતા

  • સમૂહ માધ્યમો

  • સરકાર 

  • કાયદો


વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે, તેને શું કહેવાય ?

  • મનોવલણ

  • શિક્ષણ

  • આગાહી

  • પ્રેરણા


‘મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા’ એટલે શું ?

  • પ્રક્રિયા

  • મનોવલણ 

  • પ્રતિક્રિયા 

  • અપેક્ષા


મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે ?

  • અપેક્ષિત

  • અનિવાર્ય 

  • સંપાદિત 

  • કાયમી


Advertisement
માતાપિતા, ભાઈભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે ?
  • સ્પર્ધા

  • સંઘર્ષ

  • વિધાયક મનોવલણ

  • નિષેધક મનોવલણ


C.

વિધાયક મનોવલણ


Advertisement
Advertisement