Chapter Chosen

દ્વાવણો

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેનામાંથી સાચાં વિધાનોને સમાવતો વિકલ્પ પસંદ કરો :

1. CH3COOH અને CH3OH જેવા પ્રવાહીઓના મિશ્રણનું બાષ્પદબાણ ઋણવિચલન દર્શાવે તો, bold P subscript bold ક ુ લ bold less than bold P bold degree subscript bold A bold comma bold space bold X subscript bold A bold space bold plus bold space bold P bold degree subscript bold B bold space bold times bold space bold X subscript bold B થાય. 
2. CH3COCH3 અને CHClજેવા પ્રવાહીઓના મિશ્રણ માટે દ્વાવણની મંદનઉષ્મા bold ΛH bold space bold less than bold space bold 0 અને bold ΛV bold space bold less than bold space bold 0 હોય, ત્યારે બાષ્પદબાણમાં ઋણ વિચલન જોવા મળે.
3. CH3COCH3 અને C6H6 ના મિશ્રદ્વાવણ માટે bold ΛV bold space bold greater than bold space bold 0 અને હોવાથી bold P subscript bold ક ુ લ bold space bold greater than bold space bold P bold degree subscript bold A bold times bold X subscript bold A bold space bold plus bold space bold P bold degree subscript bold B bold space bold times bold space bold X subscript bold B થાય છે.
4. દ્વાવણમા જે ઘટકો માટે bold P subscript bold A bold space bold greater than bold space bold P bold degree subscript bold A bold times bold X subscript bold A અને bold P subscript bold B bold space bold greater than bold space bold P bold degree subscript bold B bold space bold times bold space bold X subscript bold B હોય તેવાં દ્વાવણો માટે bold ΛH bold space bold greater than bold space bold 0 bold comma bold space bold ΛV bold space bold less than bold space bold 0 હોય, ત્યારે બાષ્પદબાણમાંં ધન વિચલન જોવા મળે.

  • (3), (4) 

  • (2), (3), (4)

  • (1), (2), (3)

  • (1), (2), (4) 


4 % bold W over bold Wયુરિયાના જલીય દ્વાવણનું 298K તાપમાને બાષ્પદબાણ કેટલું થશે ? (228 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.025 બાર છે.)
  • 0.000313 બાર

  • 0.0246 બાર

  • 0.4269 બાર

  • 0.02469 બાર


Advertisement
1.00 મોલલ (m) જલીય દ્વાવનમાં દ્વાવ્યનો મોલઅંશ જણાવો ?
  • 1.7700

  • 0.0344

  • 0.0177

  • 0.1770


C.

0.0177

1 મોલલ જલીય દ્વાવણ એટલે કે 1000 ગ્રામ દ્વાવક (પાણીમાં) દ્વાવ્ય પદાર્થનો 1 મોલ ઓગાળેલો હોય.

therefore દ્વાવ્યના મોલ = 1

therefore દ્વાવકના મોલ = 1000 over 18 space equals space 55.56 spaceમોલ.
હવે, દ્વાવ્યના મોલ અંશ = fraction numerator 1 over denominator 1 plus 55.56 end fraction space equals space 0.0177

1 મોલલ જલીય દ્વાવણ એટલે કે 1000 ગ્રામ દ્વાવક (પાણીમાં) દ્વાવ્ય પદાર્થનો 1 મોલ ઓગાળેલો હોય.

therefore દ્વાવ્યના મોલ = 1

therefore દ્વાવકના મોલ = 1000 over 18 space equals space 55.56 spaceમોલ.
હવે, દ્વાવ્યના મોલ અંશ = fraction numerator 1 over denominator 1 plus 55.56 end fraction space equals space 0.0177


Advertisement

0.5 M H2SOનું જલીય દ્વાવણ 0.5 m H2SO4 ના જલીય દ્વાવણ કરતાં વધુ સાંદ્વ્ર હોય, તો તે દ્વાવણની ઘનતા (d) કઈ શક્ય છે ?

  • 1.07 ગ્રામ મિલિ-1

  • 1.05 ગ્રામ મિલિ-1

  • 1.06 ગ્રામ મિલિ-1

  • 1.04 ગ્રામ મિલિ-1


308K તાપમાને 98 % વજનથી H2SOધરાવતા અને 1.84 ગ્રામ મિલિ-1 ઘનતા ધરાવતા H2SO4 ના દ્વાવણની મોલારિટી કેટલી હશે ?

  • 4.18 M

  • 8.14 M

  • 18.4 M

  • 1.8 M


Advertisement