Chapter Chosen

પૃષ્ઠરસાયણ

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અધિશોષણ ઘટનાને લીધે ....
  • પૃષ્ઠઊર્જા ઘટે.

  • પૃષ્ઠઊર્જા વધે.

  • પૃષ્ઠઊર્જાનું મૂલ્ય શૂન્ય થાય.

  • કોઈ ફેરફાર ન થાય.

એક ઘનની સપાટી પર 20 % N2 વાયુ અધિશોષિત થયેલો છે. આ સપાટીને ગરમ કરવામાં આવે છે ત્યારે વાયુ સપાટી છોડીને 0.001 વાતાવરણ દબાણે અને 298 K તાપમાને 2.46 સેમી3 કદના પાત્રમાં જમા થાય છે. જો સપાટીની ઘનતા 6.023 × 1014 àª¸à«‡àª®à«€-2 અને સપાટીનું ક્ષેત્રફળ 1000 સેમી2 હોય, તો N2 વાયુ દ્વારા રોકાયેલ સપાટીની બાજુઓની સંખ્યા કેટલી હશે ?

  •  

    8

  •  

    2

  •  

    5

  •  

    4

Advertisement

1 M 50 મિલિ ઓક્ઝેલિક ઍસિડને 0.5 ગ્રામ લાકડાના ભૂકા સાથે હલાવવામાં આવે છે. આથે અધિશોષણ ઘટના શક્ય બને છે. અધિશોષણ ઘટના પછી દ્વાવણની અંતિમ સાંદ્વતા 0.6 M છે, તો પ્રતિગ્રામ લાકડાના ભૂકા વડે અધિશોષિત થયેલ ઓક્ઝેલિક ઍસિડ [H2C2O4] ની માત્રા(જથ્થો) કેટલો હશે ?

  •  

    4.05 àª—્રામ

  •  

    7.05 àª—્રામ

  •  

    5.04 àª—્રામ

  •  

    2.08 àª—્રામ

C.

5.04 àª—્રામ

મોલારીટી (M) =  fraction numerator straight W space cross times space 1000 over denominator straight W space times space straight M. space cross times space straight V space left parenthesis મ િ લ િ right parenthesis end fraction 

શરૂઆતમાં (W) = fraction numerator thin space straight M space cross times space thin space straight M space times space straight W space times space straight V space left parenthesis મ િ લ િ right parenthesis over denominator 1000 space end fraction space equals space fraction numerator 1 space cross times space 126 space cross times space 50 over denominator 1000 end fraction space equals space 6.3 space àª—્રામ
અધિશોષણ પછી,

straight W space equals space fraction numerator 0.6 space cross times space 126 space cross times space 50 over denominator 1000 end fraction space equals space 3.78 space àª—્રામ

અધિશોષિત જથ્થો = 6.3 - 3.78 = 2.52 ગ્રામ

પ્રતિગ્રામ અધિશોષિત વડે થયેલ અધિશોષણ = 2.52 cross times 2 = 5.04 ગ્રામ

નીચેનામાંથી પૃષ્ઠ ઘટનાનો ઉપયોગ શેમાં થાય છે ?
  • એમોનિયાની બનાવટમાં

  • ઉદ્યોગોમાં 

  • વૈશ્લેષિક રસાયણમાં 

  • આપેલ બધા જ

ભૌતિક અધિશોષણ માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સાચી નથી ?
  • ઘન પદાર્થ પર વાયુ અથવા પ્રવાહીનું અધિશોષણ પ્રતિવર્તી પ્રક્રિયા છે.

  • અધિશોષણ આપમેળે (સ્વયંસ્ફુરિત) થતી પ્રક્રિયા છે.

  • તાપમાનમાં વધારો થતાં અધિશોષણમાં વધારો થાય છે.

  • અધિશોષણની એન્થાલ્પી અને એન્ટ્રોપી બન્ની ઋણ છે.

Advertisement