Chapter Chosen

હાઇડ્રોજન

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભવિષ્માં સૌથી મોટા ઉર્જા સ્ત્રોત તરીકે કયા તત્વને જોવામાં આવે છે ?
  • સૌથી હલકુ દ્વિપરિમાણ્વિય વાયુ 

  • એક પરમાણ્વિય વાયુ

  • દ્વિપરિમાણ્વિય વાયુરૂપ અધાતુ 

  • ત્રિપરિમાણ્વિય વાયુ


Advertisement
હાઈડ્રોજનની ઈલેક્ટ્રૉન રચના કોની સાથે સામ્યતા ધરાવે છે ?
  • પ્રબળ ઑક્સિડેશનકર્તા તત્વો

  • ઉમદા વાયુઓ 

  • પ્રબળ રિડક્શનકર્તા તત્વો

  • નિર્જળીકરણકર્તા પદાર્થ 


C.

પ્રબળ રિડક્શનકર્તા તત્વો


Advertisement
કયો ગુણધર્મ હાઈડોજનને પ્રબળ રિડક્શકર્તા તત્વોથી જુદો પડે છે ?
P. સ્થાયી પેરાક્સાઈડની બનાવટ   Q. bold increment subscript bold 1 bold H       R.ભૌતિક સ્થિતિ 
  • Q,R

  • P

  • Q

  • P,R


H2O2 30 મિલિ ઍસિડિક દ્રાવણનું સંપૂર્ણ ઑક્સિડેશન કરવા 0.1M KMnO4 àª¨àª¾ 30 મિલિ દ્રાવણની જરૂર પડે છે, તો H2O2 ના દ્રાવણની મોલારિટી (M), તેમજ પ્રબળતા ગ્રામ લિ.-1 અને કદમાં અનુક્રમે કેટલી થશે ?
  •  

    0.1, 1.0, 0.9

  •  

    0.05, 1.7, 0.56

  •  

    0.12, 0.9, 0.6

  •  

    0.06, 0.7, 0.8


નીચે પૈકી કોની સાથેની પ્રક્રિયમાં હાઈડ્રોજન ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે ? 
  • CH2 = CH2

  • Na

  • Fe2O3

  • Cl2


Advertisement