Chapter Chosen

કામ અને મહેનતાણું

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નિમેષ એક કામ 20 મિનિટમાં પુરૂ કરે છે, તો તેનો કામનો દર કેટલો થાય ?


ટ્રૅક્ટર દ્વારા 30 એકર જમીન ખેડતાં શંકરભાઈને 10 કલાક અને યાકુબભાઈને 15 કલાક લાગે છે. બંને સાથે ભેગા મળી તેટલી જમીન ખેડી કુલ Rs.6000 મહેનતાણું મેળવે છે. તો બંનેને કેટલી રકમ મળે ?

રામભાઈને પેંડાનાં 180 બૉક્સ તૈયાર કરતાં 3 કલાક લાગે છે, જ્યારે સુરેશભાઈને તેટલાં જ બૉક્સ તૈયાર કરતાં 6 કલાક લાગે છે. બંને સાથે મળીને કેટલા સમયમાં કામ પૂરું કરશે ?

Advertisement

કૃપલ એક કામ 8 દિવસમાં પૂરુ કરેન છે, તો તેનો કામનો દર કેટલો થાય ?


કૃપલના કામનો દર 

bold equals bold space fraction numerator bold કર ે લ ું bold space bold ક ા મ over denominator bold ત ે bold space bold મ ા ટ ે bold space bold લ ી ધ ે લ bold space bold સમય bold space end fraction


bold equals fraction numerator bold space bold 1 bold space bold ક ા મ bold space over denominator bold 8 bold space bold દ િ વસ end fraction


bold equals bold space bold 1 over bold 8 bold space bold ક ા મ bold divided by bold દ િ વસ


કૃપલના કામનો દરbold space bold 1 over bold 8 bold space bold ક ા મ bold divided by bold દ િ વસ છે.


Advertisement

રૂપાલીને એક સાડીમાં ભરતકામ કરતાં 15 દિવસ લાગે છે, તો તેનો કામનો દર શોધો.


Advertisement