Chapter Chosen

રચનાઓ

Book Chosen

ગણિત ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કોણમાપકનો ઉપયોગ કર્યા વગર bold 105 bold degree નો ખૂણો રચો. તેનો દ્વિભાજક રચો. રચનાના મુદા લખો.

કોણમાપકનો ઉપયોગ કર્યા વગર  150 degreeના  માપનો ખૂણો દોરો. આ ખૂણાના દ્વિભાજકની રચના કરો અને રચનાના મુદ્દા લખો.

bold m bold angle bold PQR bold space bold equals bold space bold 45 bold degree થાય તેવો ખૂણો રચો. bold angle bold ABC bold space bold approximately equal to bold space bold angle bold PQR થાય તેવો ખૂણો રચો. રચનાના મુદ્દા લખો.

Advertisement
કોણમાપકનો ઉપયોગ કર્યા વગર ગુરુકોણ દોરો. આ ખૂણાને એકરૂપ હોય તેવા ખૂણાની રચના કરો. રચનાના મુદ્દા લખો.

પક્ષ : bold angle bold space bold ABC ગુરુકોણ આપેલ છે.
 
કૃત્ય : bold angle bold space bold PQR એવો રચો કે જેથી bold angle bold space bold PQR bold space bold approximately equal to bold space bold angle bold space bold ABC થાય.

  


રચનાના મુદ્દા :

1. bold QR with bold rightwards arrow on top દોરો.

2. Bને કેન્દ્ર લઈ અનુકુળ ત્રિજ્યા વડે એક ચાપ દોરો. આ ચાપ bold BC with bold rightwards arrow on topને છેદે ત્યાં D અને bold BA with bold rightwards arrow on topને છેદે ત્યાં E નામ આપો.

3. તેટલી જ ત્રિજ્યા વડે Qને કેન્દ્ર લઈ એક ચાપ દોરો. આ ચાપ bold QR with bold rightwards arrow on topને છેદે ત્યાં S નામ આપો.

4. Sને કેન્દ્ર લઈ DE જેટલી ત્રિજ્યા વડે બીજો ચાપ દોરો. બંને ચાપ પરસ્પર છેદે ત્યાં P નામ આપો.

5. bold QP with bold rightwards arrow on top દોરો.


bold therefore bold space bold angle bold space bold PQR bold space bold approximately equal to bold space bold angle bold space bold ABC  થાય તેવો bold angle bold space bold PQR મળ્યો.


Advertisement

XY = 5 સેમી થાય તેવો bold XY with bold bar on top લઈ તેનો લંબ દ્વિભાજક રચો. રચનાના મુદ્દા લખો.


Advertisement