CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે આપેલ ચેતાતંત્રની આકૃતિમાં જરૂરી નામનિર્દેશન કરી તેનાં કાર્યો લખો.
ચેતાના પ્રકારો કયા કયા છે ?
અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું ?
આપણા શરીરમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ લખો.
આપણા શરીરમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ :
1. પિટ્યુટરી ગ્રંથિ (શીર્ષસ્થ ગ્રંથિ)
2. થાઈરૉઈડ ગ્રંથિ (કંઠસ્થ ગ્રંથિ)
3. સ્વાદુપિંડ
4. એડ્રિનલ ગ્રંથિ
5. શુક્રપિંડ
6. અંડપિંડ
મધ્યવર્તી ચેતાતંત્રમાં કયા કયા અવયવોનો સમાવેશ થાય છે ?