સેવાક્ષેત્રમાં વ્યાપાર, માર્ગપરિવહન અને સંચાર-માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ અને વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગૅસ, વિદ્યુત વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.
Advertisement
સહકારી ક્ષેત્રનાં ઉદાહરણો આપો.
પ્રાથમિક ક્ષેત્રમાં કયાં કયાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે ?