ગ્રીનહાઉસ ઇકેકટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો સંચય કરી હવાને હુંફાળી રાખે છે. આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વીસપાટી પરનું તાપમાન વધ્યું છું. તેને 'ગ્લોબલ વૉર્મિંગ' કહે છે.
Advertisement
રોજિંદા જીવનમાં તમે કયાં કયાં ઉપકરણો વાપરો છો, જેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે ? તેની યાદી તૈયાર કરો.
આબોહવા એટલે શું ?
ગ્લોબલ વૉર્મિંગથી વિશ્વમાં કેવી વિનાશક અસરો થવાની સંભાવના છે તે જણાવો.