Chapter Chosen

નળાકારનું ક્ષેત્રફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

એક નળાકારના પાયાનો વ્યાસ 28 સેમી અને ઊંચાઈ 10 સેમી હોય, તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ?


એક નળાકારના પાયાની ત્રિજ્યા 20 સેમી અને ઊંચાઈ 30 સેમી છે, તો આ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. open parentheses straight pi space equals space 3.14 space bold લ ો bold. close parentheses


Advertisement

એક નળાકારના પાયાની ત્રિજ્યા 3.5 સેમી અને ઊંચાઈ 40 સેમી છે, તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ?


નળાકારની ત્રિજ્યા r = 3.5 સેમી equals space 35 over 10 સેમી,

નળાકારની ઊંચાઈ h = 40 સેમી

નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ 

equals space 2 πrh

equals space 2 space cross times space 22 over 7 space cross times space 35 over 10 space cross times space 40

equals space 880 space bold ચ ો bold space bold સ ે મ ી


નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 ચો સેમી થાય.


Advertisement

એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો આ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.


એક નળાકારના પાયાનો વ્યાસ 50 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો આ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. open parentheses straight pi space equals space 3.14 space bold લ ો close parentheses


Advertisement