Chapter Chosen

અશ્મિબળતણ

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ જણાવો.


પેટ્રોલિયમ વાયુ વાહનોમાં અને રસોઈમાં LPG બળતણ તરીકે વપરાય છે.


તાપવિદ્યુતમથકો અને રેલવેમાં કયા કોલસાનો ઉપયોગ થાય છે ?


લિગ્નાઈટ પ્રકારના કોલસાનો ઉપયોગ થાય છે.


ખનીજ કોલસાના પ્રકાર જણાવો.


ખનીજ કોલસાના મુખ્ય ચાર પ્રકાર છે :

  1. પીટ કોલસો
  2. લિગ્નાઈટ
  3. બિટ્યુમિન
  4. ઍન્થ્રેસાઈટ

પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનથી કયા કયા પદાર્થો મળે છે ?


પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનથી નીચેના પદાર્થો મળે છે :

  1. પેટ્રોલિયમ વાયુઓ
  2. પેટ્રોલ
  3. નેપ્થા
  4. કેરોસીન
  5. ડીઝલ
  6. ઊંજણતેલ
  7. બળતણ તેલ
  8. ડામર

અશ્મિબળતણના પ્રકાર કેટલા છે અને કયા કયા ?


અશ્મિબળતણના મુખ્ય ત્રણ પ્રકાર છે :

  1. ખનીજ કોલસો
  2. ખનીજ તેલ (પેટ્રોલિયમ)
  3. કુદરતી વાયુ