CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પરિકર અને માપપટ્ટીની મદદથી 30ના માપના ખૂણાની રચના કરો.
પરિકર અને માપપટ્ટીની મદદથી 120 માપના ખૂણાની રચના કરો.
રચનાના મુદ્દા :
1. અને તેનું વિરુદ્ધ કિરણ રચો.
2. O કેન્દ્ર લઈ અનુકુળ ત્રિજ્યા વડે ને P બિંદુમાં છેદતો એક ચાપ દોરો.
3. હવે એટલી જ ત્રિજ્યા અને P કેન્દ્ર લઈ અગાઉના ચાપને છેદતો બીજો ચાપ દોરો. આ છેદબિંદુને Q નામ આપો.
4. Qમાંથી પસાર થાય તેવું દોરો.
આમ, એ માગ્યા પ્રમાણેનો 120ના માપનો ખૂણો છે.
પરિકર અને માપપટ્ટીની મદદથી 15 ના માપના ખૂણાની રચના કરો.
10 સેમીનો દોરો. ને બિંદુ Mમાં છેદતા લંબદ્વિભાજક ની રચના કરો. માપો.