CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અનન્ય સમતલ નિશ્ચિત કરતી શરતો જણાવો.
બે અથવા ત્રણ ભિન્ન સમતલોના છેદની ચર્ચા કરો.
(1) બે અથવા ત્રણ ભિન્ન સમતલોનો છેદગણ એક રેખા હોય છે.
(2) બે અથવા ત્રણ ભિન્ન સમતલો સમાંતર હોય, તો તેમનો છેદગણ ખાલી ગણ પણ હોય.
(3) ત્રણ ભિન્ન સમતલોનો છેદગણ એક બિંદુ પણ હોઈ શકે.
વ્યાખ્યા લખો :
1. સમતલીય અને વિષમતલીય બિંદુઓ
2. સમતલીય રેખાઓ અને વિષમતલીય રેખાઓ
આપેલી આકૃતિ પરથી નીચેનાં પ્રશ્નોના જવાબ આપો :
1. આકૃતિમાં આપેલ ત્રણ સમતલનાં નામ લખો.
2. સમતલ માં કયાં બિંદુઓ છે ?
3. A, B, C અને D સમતલીય બિંદુઓ છે ?
4. P, Q, D, C બિંદુઓ સમતલીય છે ?
5. A, B, S, T કેવાં બિંદુઓ કહેવાય ?
6. કયા સમતલનો ઉપગણ છે ?
આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) સમતલ માં કયાં કયાં બિંદુઓ આવેલા છે ?
(2) રેખા l અને સમતલ નો સંબંધ સંકેતમાં લખો.
(3) રેખા lના એક જ અર્ધતલમાં આવેલાં બિંદુઓ જણાવો.