CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચીકણું ફળ
પવિત્ર અને ફરાળી ફળ
પીળું ફળ
આપણાં પાત્રાધામોમાં શું શું વીરાયેલું દેખાય છે ?
કેરીનાં ગોટલાં
કેળાંની છાલ
નાળિયેરનાં છોતરાં
લેખક કેરીનાં ગોટલાંને વ્યંગમાં સૌથી પવિત્ર કહે છે. આપણે ગ્રીષ્મઋતુમાં ગલીઓને, શેરીઓને, રસ્તાઓને કેરીનાં ગોટલાંઓથી વિભુષિત કરીએ છીએ. આપણે કીવા ઉદાર છીએ કે કીરીએના રસનો આસ્વાદ આપણે લઈએ, પણ એનાં વજનદાર ગોટલાં સમાજને અર્પણ કરીએ છીએ ! કઇ રીતે ? આપણે એને ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે ! ખાસ કરીને ગોટલાં પુરતી અડધી કેરી આપને ગૌમાતાને અર્પણ કરીઈ છીએ !
આફુસ
કેસર
પાયરી