Chapter Chosen

વનસ્પતિ પેશીઓ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 9 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

હરિતદ્રવ્ય ધરાવતા મૃદુતકના કોષોને શું કહે છે ?

  • દ્રઢોઅતક પેશી

  • સ્થૂલકોણક પેશી

  • હરિતકણોતક પેશી

  • વાયુતક પેશી


C.

હરિતકણોતક પેશી


Advertisement

વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે ?

  • પાણીનું સંવહન

  • ખોરાકનું વહન

  • પ્રકાશસંશ્લેષણ

  • રસારોહણ


સ્થૂલકોણક પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોમાં કયું સતર બનાવે છે ?

  • અધિસ્તર

  • અધઃસ્તર

  • બાહ્યક

  • જલવાહક


એક કરતાં વધુ પ્રકારનાં કોષો ધરાવતી પેશી કઈ છે ?

  • સ્થૂલકોણક પેશી

  • સરળ પેશી

  • મૃદુતક પેશી

  • જટિલ પેશી


જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે ?

  • જલવાહિનિકી

  • જલવાહક તંતુ

  • જલવાહક મૃદુતક

  • જલવાહિની


Advertisement