CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ક્યારેય ન ખુટે તેટલા મણિમોતીએનો ખજાનો
શંખ અને છીપલાં
જહાજનો કાટમાટ
ખાલી હાથે પાછા ફર્યા
A.
ક્યારેય ન ખુટે તેટલા મણિમોતીએનો ખજાનો
નિરાશ અને મ્લાન વદને
ઉત્સાહથી ડગલાં ભરતાં
પોતાના પ્રિયજનોના સહારે
C.
ઉત્સાહથી ડગલાં ભરતાં
મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છે ? તમને સમુદ્વમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી ? આમ કહીને પ્રિયજનોએ સજળનેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો.
મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ?
રડતાં રડતાં આડા કર્યા.
મીઠું મોઢું કરાવી મરજીવિયાને વળાવિયા.
આવી વિનાશકર વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા.
C.
મીઠું મોઢું કરાવી મરજીવિયાને વળાવિયા.
ડુંગરા જેવડાં મોંજાં ઉછાળતો હતો.
સમુદ્વ અફાટ અને વિકરાળ ગર્જના કરી રહ્યો હતો.
સમુદ્રનું જળ છીછરું હતું.
D.
સમુદ્રનું જળ છીછરું હતું.