Chapter Chosen

સખી માર્કંડી

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો ?
  • ત્રિશુળધારી શિવજીનો

  • માર્કંડેય ઋષિનો 
  • ઋષિપત્નીનો 

  • ભાઇ-બહેનનો


માર્કંડી લેખકને શું આપતી ?
  • શક્કરિયા

  • અમૃતજેવું પાણી 

  • મૃગનક્ષત્રનાં દર્શન 

  • ઉપરના ત્રણેય


લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, કારણ કે....
  • લેખકને નકશાવાચન આવાડતું નથી.

  • માર્કંડી ખુબ જ મોટી નદી છે.
  • એ સખી મટી નદી થઈ જાય !

  • એ નદી નકશામાં દેખાતી નથી.


મહાદેવે મૃકંડુ ઋષી આગળ વરદાનમાં કયો વિકલ્પા મૂક્યો ?
  • તરત મૃત્યુ પામનાર બાળક

  • સોળ વર્ષ સુધી જીવનાર સાદગુણી બાળક 

  • સો વર્ષ જીવનાર મુઢ બાળક 

  • B અને C બંને


Advertisement
માર્કંડેય જેમ જેમ ઉમરમાં ખીલતો જાયા તેમ તેમ માબાપનાં વદન ગ્લાન થતાં જાય, કારણ કે... 

માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ માબાપનાં વદન ગ્લાન થતાં જાય, કારણ કે તેમનાં મનમાં ચિંતા હતી કે જોતજોતામાં માર્કડેય સોળા વર્ષનો થઈ જશે. તેની વયમર્યાદા પુરી થતાં એ જીવશે નહી અને તેઓ ફરીથી નિ:સંતાન થઈ જશે.


Advertisement
Advertisement